________________
૧૦
ખીજી તરફથી અજૈન વિદ્વાના અને સર્વસાધારણ લોકા પણ વગર મહેનતે જૈન સિદ્ધાન્તા સમજી શકે, એવાં જુદી જુદી ભાષાઓમાં લખેલાં પુસ્તકાના અભાવ છે.
કહેવાની જરૂર નથી કે ઉપરના ઉદ્દેશા ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખવામાં આવ્યું છે.
આના પ્રારંભમાં સામાન્ય વિષયેા લીધા છે અને ધીરે ધીરે અન્તમાં સ્યાદ્વાદ, નય, સપ્તભંગી અને ગુણસ્થાન જેવા કંઈક કહેણુ વિષયેા લીધા છે.
જૈન સિદ્ધાન્તાનેા ખાના એટલા બધા વિશાળ છે કે, તેના ઉપર ઘણું જ લખી શકાય તેમ છે. પરન્તુ જૈના અને અર્જુન, કે જે જૈનધમ થી સાવ અજ્ઞાત હાય તેવાઓને, તેમ જ જૈનસમાજની ધાર્મિક અને સામાજિક શાળાઓમાં ભણતા વિદ્યાથી ઓ અને વિદ્યાર્થિનીઆને જૈનધર્મનુ' આવશ્યક જ્ઞાન આપવાના ઇરાદાથી આ પુસ્તક લખાયેલુ હાઈ, પ્રારંભમાં સામાન્ય વિષય લઈ, પાછળના વિભાગમાં તાત્ત્વિક વિષયા લેવામાં આવ્યા છે, અને તે બની શકે તેટલા અંશે સરળતાપૂર્વક આલેખવાના પ્રયત્ન કર્યાં છે.
ગુજરાતીની આ બીજી આવૃત્તિમાં યથાશકય ફેરફાર અને કેટલાક વિષયાના ઉમેરે પણ કરવામાં આવ્યા છે. જણાવતાં હુ થાય છે કે, જે ઉદ્દેશથી આ પુસ્તક લખવામાં આવ્યું હતું, તે ઉદ્દેશમાં ઘણુંખરે અંશે સફ
ળતા મળી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org