________________
૧૧
આ પુસ્તકની હિંદી, ઉર્દૂ અને સિંધી ભાષાની આવૃત્તિઓના જૈનેતામાં ખૂબ પ્રચાર થયા છે. તે ઉપરાન્ત પંજાબ, ગુજરાત, દક્ષિણ, મુ`બઈ અને મારવાડની જૈનસ'સ્થાઓ અને શાળાઓમાં આ પુસ્તક પાઠયપુસ્તક તરીકે દાખલ થયુ છે, એટલે આ પુસ્તકના લાભ હુન્નરી વિદ્યાથાઓ અને વિદ્યાર્થીનીઓ લઈ રહ્યાં છે, એ આત્મસ તાષના વિષય છે.
આ બધુ... ગુરુદેવની કૃપાનું ફળ છે.
શિવપુરી ( ગ્વાલિયર ) કાર્તિક સુ. ૧, ૨૪૭૫ ધર્મસ. ૨૭
Jain Education International
—વિદ્યાવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org