________________
જૈન ધ
જીવાના મુખ્ય બે ભેદ છે:- ૧. સંસારી અને ર. મુકત. જે જીવ કર્માનાં આવરણથી યુક્ત છે, તે બધા સ'સારી જીવા છે.
G
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-આ ચારે ગતિમાં પરિભ્રમણ કરનારા જીવે સ`સારી કહેવાય છે. અને સમસ્ત કર્મને ક્ષય કરી જેમણે મુક્તાવસ્થા પ્રાપ્ત કરી છે, તે મુક્ત અથવા સિદ્ધ જીવ છે. બંને પ્રકારના જીવે અનાદિ અનત છે. ન તેઓ કદી ઉત્પન્ન થયા અને ન તેમના કદી નાશ થવાને છે. જે મુક્તાવસ્થાને પ્રાપ્ત થયા છે તે બધા એક સ્વભાવના એક સ્વરૂપના છે; કેમકે એકેન્દ્રિય જીવે ને—સ્પર્શ ને દ્રિય, કાયબળ, શ્વાસે શ્ર્વાસ અને આયુષ્ય આ ચાર પ્રાણ છે.
એઇન્દ્રિય જીવાને—ઉપર્યુક્ત ચાર ઉપરાંત રસને દ્રિય અને વચનબળ અધિક ાવાથી છ પ્રાણ છે.
તેઇન્દ્રિય જીવાને—ઉપર્યુક્ત છે ઉપરાંત ઘ્રાણેન્દ્રિય હાવાથી સાત પ્રાણુ છે.
ચરિન્દ્રિય જીવોને—ઉપર્યુક્ત સાત ઉપરાંત ચક્ષુઇન્દ્રિય હાવાથી આઠ પ્રાણ છે.
અસની પચેન્દ્રિય જીવાને-ઉપયુક્ત આઠ ઉપરાંત શ્રોત્રેન્દ્રિય વધુ હોવાથી નવ પ્રાણ હેાય છે અને
સન્ની પંચેન્દ્રિય જીવેશને ઉપર્યુક્ત નવ ઉપરાંત મનેાબળ અધિક હાવાથી ૧૦ પ્રાણુ હે!ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org