________________
જિન ધર્મ
- (૩) અનુભવમાં આવનાર કર્મના ફળામાંથી કયું ફળ ક્યા કર્મના કારણથી થશે, તેને તથા અમુક કર્મનું અમુક ફળ થઈ શકે છે, અને વિચાર કરે તે “વિપાકવિચય” ધર્મધ્યાન છે.
(૪) લોકના સ્વરૂપને વિચાર કરવા માટે જે મનેયોગ દેવામાં આવે તે સંસ્થાનવિચય” ધર્મધ્યાન છે.
૪, શુકલધ્યાન–
શુક્લધ્યાન તો જ્યારે આત્માની મુક્તિ થવાની હોય છે તે સમયે લગભગમાં થાય છે. જે સમયે આત્માને મેહ ક્ષીણ થઈ જાય છે, અથવા ઉપશાન્ત થઈ જાય છે, ત્યારે આત્માને શુફલધ્યાન થાય છે, એના પણ ચાર ભેદ છે.
૧. પૃથર્વવિતર્કવિચાર, ૨. એકવિતકનિર્વિચાર, ૩. સૂક્ષ્મક્રિયાપ્રતિપતિ, ક, ભુપતક્રિયાનિવૃત્તિ-સમુરિછન્નક્રિયાનવૃત્તિ.
(૧) પૃથવિતર્કવિચાર–આ મનગ, વચનયોગ અને કાગવાળાને થાય છે.
(૨) એકત્વવિતર્કનિર્વિચાર–આ ત્રણમાંથી કઈ એક ગવાળાને પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org