________________
જૈન ધર્મ
[૨૦] ધ્યાન
જૈનશાસ્ત્રોમાં ધ્યાનના વિષય પણ મહત્ત્વના માન-વામાં આવ્યા છે. ધ્યાનના સામાન્ય અર્થ છે વિચાર અથવા મનની પ્રવૃત્તિ. મનુષ્યમાત્રને પ્રતિક્ષણ ધ્યાન તે રહે જ છે, પરંતુ તેના વિષય અને તેનુ સ્થાન ભિન્ન ભિન્ન છે. કાઈ વખતે કાઈક વિષયનુ" ધ્યાન રહે છે અને કાઈ સમયે કાઈક વિષયનુ, આવે જે વિચારજે જ્યાન મનુષ્યને થાય છે તેના ચાર ભેદ જૈનશાસ્ત્રામાં બતાવવામાં આવ્યા છેઃ ૧. આત્ત ધ્યાન, ૨. રૌદ્રધ્યાન,3. ધમ ધ્યાન,
૪. શુક્લ ધ્યાન.
૬૩.
૧. આત્તધ્યાન
(૧) અપ્રિય વસ્તુ મળ્યાથી તેના વિયોગ માટે ચિંતા કરવી—એ અનિષ્ટ-સ ચાગ-આત્ત ધ્યાન છે.
(૨) દુ:ખ આવી પડતાં તેને દૂર કરવાના નિર‘તર. વિચાર કરવા એ રાચતા ' આર્ત્ત ધ્યાન છે.
.
Jain Education International
6
(૩) પ્રિય વસ્તુના વિયેાગ થયે તેને મેળવવાની નિર"તર ચિંતા કરવી તે જીવિયાગ' આધ્યાન છે. (૪) જે વસ્તુની પ્રાપ્તિ થઈ શકે તેમ નથી તેને મેળવવા નિરંતર વિચાર કરવે આ “ નિદાન આ
4
ધ્યાન છે.
સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તા
ઉપર્યું
For Private & Personal Use Only
www.jainelibrary.org