________________
જૈન ધ
૧૯
વનસ્પતિકાય—આ પાંચ એકેન્દ્રિય જીવ : અને ત્રસકાય ( મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય ) આ છ કાય —છ પ્રકારના જીવોની રક્ષા કરવી. તે વોની હિંસાથી. અને ત્યાં સુધી દૂર રહેવું એનું નામ છે ૫રયા ’.
૫.
સ્વરૂપયા—આ લેક અને પરલેાકના વૈષિયક સુખાની અભિલાષાથી અથવા દેખાદેખીથી જે ધ્યા કરવામાં આવે તે સ્વરૂપધ્યા છે. અર્થાત્ ધ્યા જરૂર છે, પરંતુ તેનું ફળ નિશ્ચિત દૃાયરામાં બાંધી લે છે. સાંસારિક અભિલાષાઓ માટે યા કરે છે, તેથી તેને ભલે તેના ફળસ્વરૂપ સાંસારિક સુખ મળે; પરતુ સાંસારિક સુખ મળવું એ પણ સસારવૃદ્ધિનું કારણ છે.
2
૬. અનુઅ યા—જોવામાં તે હિંસા હેાય પણ પરિણામમાં દયા હેાય, તે ‘ અનુખ ધૃદયા ’ છે. ગુરુ પેાતાના શિષ્ય—શિષ્યાને હિતબુદ્ધિથી શિક્ષા આપે છે, કાઈને અનુચિત કામાથી રોકે છે, કઈ વખત ક્રોધ પણ કરી લે છે. પિતા, પેાતાના પુત્રને સન્માર્ગે ચઢાવવા, તાડન—તન કરે છે, પુત્રને તેથી દુ:ખ થાય છે, પરંતુ તેમાં હિંસા નથી, ધ્યા છે. અભિપ્રાય હિંસા કરવાનેા નથી, પણ ધ્યાના છે. ડૉકટર આપરેશન ક૨ે છે, રાગી રડે છે–દુ:ખી થાય છે; આ હિંસા નથી, પણ યા છે.
';
૭. વ્યવહારક્રયાવિધિ અને ઉપયાગ—ધ્યાન—ખ્યાલપૂર્વ કે બધી ક્રિયા કરવામાં આવે તે વ્યવહારદયા ’ છે.
<
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org