________________
જૈન ધર્મ
મહ
૭. વ્યવહારયા અને ૮. નિશ્ચયયા. આ આઠે પ્રકારની દયાનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ—
૧. દ્રવ્યયા—જે ક્રિયા કરવી, તે યત્નપૂર્વ ક–ઉપયાગપૂર્વક કરવી, ક્રિયા કરતી વખતે એ ખ્યાલ રાખવા જોઈએ કે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ક્રિયાથી જીવહિંસા આછી થાય પાણી ગળાને વાપરવું, અનાજ સાફ કરીને પકાવવુ, રસાઈ કરતાં લાકડાં વગેરે બરાબર દેખવાં. થાડું ધ્યાન દેવાથી જો જીવાની રક્ષા થતી હાય તા તે લાભ કેમ ન ઉઠાવવેા ? થાડા પ્રમાદના કારણે જીવેાની હત્યા શા માટે થવા દેવી ? એવો ભાવ-વિચાર રાખવો એ દ્રવ્યયા છે.
S
!"
૨. ભાવયા—ક્રોધાદિ કષાયાને અથવા જીવહિંસાદિ પાપકર્માંન કરનાર મનુષ્યને અનુક ંપાથી હિતાપદેશ દેવો એનું નામ છે ‘ભાવદ્રા’.
૩. સ્વયા—પોતાની યા-પોતાના જ આત્માની ક્યા. આ આત્મા અનાદિ કાળથી અંધકારમાં ક્રુસેલા છે. મિથ્યાત્વ, અસત્યાચરણ, કષાયાદિ દુર્ગુણથી ઘેરાયેલે રહે છે. સત્ય તત્ત્વને પામતા નથી. પ્રભુની આજ્ઞાનું પાલન કરતા નથી. અશુદ્ધ પ્રવૃત્તિઓ કરીને પાતે પેાતાની હિસા કરે છે. એવો વિચાર કરી દુર્ગુણાથી દૂર રહેવાની, ક્રોધાદિ કળાયેને મન્દ કરવાની અને અશુભ કર્માંના નિદાનને દૂર કરવાની ચિંતા કરવી—એનું નામ છે સ્વદયા ’. ૪. પરા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય,,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org