________________
જૈન ધર્મ
દેવપૂજ, ભોજન, વ્યાપાર, સૂર્ય આથમ્યા પહેલાં વાળુ (સાંજનું ભોજન), સાંજની સંધ્યા-પ્રતિક્રમણું અને શયન:
–આ બધે ગૃહસ્થને કાર્યક્રમ હેવો જોઈએ. રાત્રિભોજન કદી ન કરવું જોઈએ. અહિંસાની દૃષ્ટિથી અને તંદુરસ્તીના હેતુથી પણ ગૃહસ્થ રાત્રિભોજનને ત્યાર રાખવો જ જોઈએ.
મતલબ કે ગૃહસ્થ પિતાનું દિન-કૃત્ય એવું બનાવવું. જોઈએ કે જેથી વ્યવહાર-દુનિયાદારી અને આત્મા બંનેને લાભ થાય.
એટલા જ માટે ગૃહસ્થાને માટે હમેશાં કરવાનાં છે. કતવ્યો મુખ્યત્વે બતાવ્યાં છે. તે છ કૃત્યે આ પ્રમાણે છે :- ૧.દેવપૂજા, ૨. ગુરુ-સાધુ-સંતની સેવા, ૩. સ્વાધ્યાય, ૪. સંયમ, પ. તપ, ૬. દાન,
૧. દેવપૂજા-પ્રતિદિન પિતાના ઈષ્ટ દેવની સ્મરણ (દયાન), દર્શન અને સ્પર્શન–આ ત્રણ પ્રકારે પૂજાકરવી જોઈએ. ઇષ્ટદેવની મૂર્તિનાં દર્શન અને પૂજન કરવો જોઈએ.
૨. ગુરુસેવા–ગુરુને પિતાને ત્યાં બોલાવી નિર્દોષ આહાર-પાણું દેવાં. તેના જ્ઞાન, દર્શન ને ચારિત્રની વૃદ્ધિને માટે સંભાળ રાખવી. આવશ્યક વસ્તુઓની પૂર્તિ કરવી, રાગાદિ વખતે દવા વગેરેને પ્રબંધ કરવો.
૩. સ્વાધ્યાય પ્રતિદિન પિણે કે એક કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org