SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધમ ભિક્ષા લઈ જાય, પછી જ હું ભેજન કુરીશ. જો સાધુસંત ન આવે તે હું ભોજન નહિ કરું!' એવી પ્રતિજ્ઞા પ્રભાતે ઊઠીને જ કરે. ગામમાં જે કાઈ સાધુ–સંત હાય તેમને પ્રાર્થના કરે કે મહારાજ ! મારે ત્યાં ભિક્ષા માટે પધારા !’ પરંતુ એ જાહેર કરવું ન જોઈએ કે ‘ મારે અતિથિસ વિભાગ વ્રત છે. આપ ભિક્ષા માટે નહિ આવેશ, તા મારે ઉપવાસ કરવા પડશે.' < જો પેાતાના ગામમાં સાધુ–સતા ન હેાય, તેા કાઈ સ્વધમી અથવા સુપાત્ર ચેોગ્ય પુરુષને આમંત્રણ આપી પેાતાને ત્યાં લઈ જાય અને ભોજન કરાવ્યા પછી જ જમે. આવા પ્રકારે ગૃહસ્થનાં બાર વ્રત છે. सेयंबरो य आसंबरो य, बुद्धो वा तह य अन्नो वा समभावभाविअप्पा, लहई मुक्खं न संदेहो ! ( શ્વેતાંબર હાય, દિગંબર હાય, બૌદ્ધ હાય કે અન્ય કાઈ હાય, પણ જેને આત્મા સમભાવથી વાસિત છે, તે મેાક્ષ મેળવે છે; એમાં શંકા નથી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy