________________
૪૬
જૈન ધર્મ
ત્યાગ તે! અનાયાસે સિદ્ધ છે. અર્થાત્ જે ચીજો અભક્ષ્ય છે, તે કદી કાનમાં લેવી ન જેઈએ, તેને તેા ત્યાગ જ કરવા જોઈએ.
આજે સંસારમાં આટલી બેકારી, આટલું દુ:ખ શા કારણથી થાય છે? મનુષ્યની ઇચ્છાઓ પર કાઈ અંકુશ જ નથી. જેની પાસે દ્રવ્ય છે, તે એવી એવી ચીજોનું પ્રદર્શન પોતાના ઘરમાં બનાવે છે કે જેના કઈ ઉપયેગ જ નથી. નકામા ખરચ કેટલે! વધી રહ્યો છે? ધર્મશાસ્ત્રને ભૂલવાનું
આ પરિણામ દેશમાં આવેલું છે. આર્થિક, આત્મિક અને શારીરિક બધી દ્રષ્ટિએ મનુષ્ય પડતે જ જાય છે. આ ભાગાપભાગવિરમણુ વ્રત, એક જ એવુ છે કે જે મનુષ્યને, બલ્કે આખા દેશને સુખી બનાવી શકે છે, અનેક પાપાથી પણ બચાવી શકે છે.
આ નિયમની દૃઢતાને માટે પ્રતિદિન મનુષ્યને ચૌદ નિયમ ધારવાનુ` કહેવામાં આવ્યું છે. આ ચૌદ નિયમ પછીના પ્રકરણમાં બતાવવામાં આવશે.
૮. અન ડિવરમણ વ્રત :—વિના પ્રયોજન પાપ અધ થાય, એવી ક્રિયાથી દૂર રહેવુ. એનું નામ છે, અનદંડવિરમણ વ્રત. વ્ય-ખરાબ વિચાર કરવા દુર્ધ્યાન કરવુ, પાપાપદેશ દેવા, અનીતિ, અન્યાય, ાડમાં પ્રવૃત્તિ કરવી, શસ્ત્રાદિ ઉપકરણ કાઈ હિં ́સક મનુષ્યને આપવું, ખેલતમાસા જોવા, ઠઠ્ઠા-મશ્કરી કરવી ઃ આ બધા અનંદ ડ— નિરક પાપાચરણનાં કાર્યો છે, એવાં કાર્યોથી દૂર રહેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org