________________
જૈન ધ
પુત્ર અને ભાઈ છે—એમ નિયમ રાખે. ‘ સ્વારા-સ`તાષ ’ની મતલબ જ એ છે કે પેાતાની સ્ત્રીની સાથે પણ મર્યાદિત સંગ રાખે. સ્વસ્રીની સાથે પણ મર્યાદાના ભંગ કરનાર વ્યભિચારી ગણાય છે, એટલા જ માટે ગૃહસ્થ સ્વદારાસતાષી અને પરસ્ત્રીના ત્યાગી બને,
૪૪
૫. સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત :—સંસારના પદાર્થો ઉપર જેટલી મૂર્છા વધારે હેાય છે, તેટલે જ અસ તાજ, અવિશ્વાસ, હિંસા આદિ વિશેષ થાય છે, અને એ જ દુઃખનું કારણ છે, એટલા માટે પરિગ્રહમાં નિયંત્રણ કરવું જોઈએ. ઇચ્છાનુ કંઈ ઠેકાણુ` છે? આ ઇચ્છાને નિયમમાં રાખવી, મર્યાદિત બનાવવી, એ જ આ વ્રતના હેતુ છે ધન-ધાન્ય, સાનું-ચાંદી, ધર-ખેતર,જમીન-પશુ આદિ જેટલા કાઈ પણ પદાર્થ છે, તેની એક મર્યાદા કરી લેવી જોઈએ, અને તે મર્યાદાથી અધિક મિલ્કત થઈ જાય, પૈસા વધી જાય તે તે ધર્મકાર્યમાં, પાપકારમાં વ્યય કરવા જોઈએ. અપરિગ્રહ અથવા અપરિગ્રહ વ્રત, આત્માને શાંતિમાં રાખે છે, સંકટામાંથી બચાવે છે અને સમાજવાદને પણ પુષ્ટ કરે છે. આનાથી પાપકારને પરાપકાર થાય છે.
:
૬. દ્વિગ્નત : ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઆમાં જવા-આવવાની મર્યાદા બાંધવી. અર્થાત આટલા કાથી વધારે ન જવું. આ વ્રત લાભવૃત્તિ પર અંકુશ રાખે છે અને અનેક પ્રકારની હિ’સાથી પણ બચાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org