________________
જૈન ધર્મ
૪૩
આ પાંચ પ્રકારનાં અસત્યને તે ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ.
૩. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રત:-ન દીધેલી. ચીજને ગ્રહણ કરવી–લેવી એનું નામ છે ચોરી. આ ચેરીના ત્યાગનું વ્રત. સર્વથા સૂકમ ચારીને ત્યાગ ન કરનાર ગૃહસ્થ ઓછામાં ઓછે સ્કૂલ ચેરીને ત્યાગ તે કરવો જ જોઈએ. ચોરી કરવાની બુદ્ધિથી કોઈની ચીજ ઉઠાવી લેવી, એનું નામ છે ચોરી. રસ્તામાં પડેલી કોઈ ચીજ ઉઠાવી લેવી, જમીનમાં દાટેલું કેઈનું ધન કાઢી લેવું, કેઈની મૂકેલી થાપણ હડપ કરી લેવી, કેાઈની ચીજ ઇરાદાપૂર્વક ચેરી લઈ જવી–આ બધી ચેરીઓ જ છે. કેઈન. મકાનમાં ખાતર પાડવું, કોઈનું તાળુ તોડીને માલ લઈ જવો, કેઈની ગાંઠ કાપવી, દાણચોરી (કસ્ટમ ચોરી) કરવી, ઓછું દેવું, વધારે લેવું, વળી જેનાથી રાજદંડ. થાય અને લોકદષ્ટિમાં અપમાન થાય—એ બધી ચેરી જ છે. એવી ચોરી ન કરવી એ આ વ્રતને આશય છે.
૪. સ્થલ મૈથુનવિરમણ વ્રત –ગૃહસ્થ સ્વદારા-- સંતેષી રહીને પરસ્ત્રીને ત્યાગ કર —એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારી—કેઈ પણ સ્ત્રી અર્થાત પિતાની વિવાહિતા સ્ત્રીને છોડીને બીજી સાથે સંબંધ ન કરે, પણ માતા, બહેન અને પુત્રી સમજે. એ પ્રકારે સ્ત્રીઓને માટે પણ પિતાના વિવાહિત પતિને છોડી બધા પુરુષો પિતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org