________________
જૈન ધમ
અદત્તાદાનવિરમણુ વ્રત, ૪. સ્થૂલ મૈથુનવિરમણ વ્રત, ૫. સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત, ૬. દિગ્બત, ૭. ભાગાપભાગપરિમાણ વ્રત, ૮. અનંદ'વિરમણ વ્રત, ૮. સામાયિક વ્રત, ૧૦, દેશાવકાસિક વ્રત, ૧૧. પૌષધ વ્રત અને ૧૨. અતિથિસ*વિભાગ વ્રત,
૩૮
આ બારે ત્રતામાં પ્રારંભનાં પાંચ ‘ અણુવ્રત ' કહેવાય છે. અણુ ’ • એટલે નાના, કેમકે સાધુઓના મહાવ્રતાની અપેક્ષાએ ગૃહસ્થાનાં વ્રત ઘણાં અલ્પ છે. પછીનાં ૬ થી ૮ આ ત્રણ ‘ગુણવ્રત' કહેવાય છે. કેમકે પાંચ અણુવ્રતાને આ ઉપકારી હાય છે, સહાયક થાય છે. અને અન્તિમ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષાવ્રત એટલા માટે કે આ પ્રતિદિન અભ્યાસ કરવા યેાગ્ય છે.
.
જે ગૃહસ્થ શ્રાવક આ બાર વ્રતા ગ્રહણ કરે છે, તેના નિયમ કરે છે, અને તેનું પાલન કરે છે, તે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં ઘણાં પાપાથી બચી જાય છે. તેના ઉપર કદી રાજકીય આફત આવતી નથી. તેનું ચિત્ત પણ સ્થિર રહે છે, અને સ તાષથી—સુખથી જિ.ગી વ્યતીત કરે છે. જે ગૃહસ્થ પૂરાં બારે ત્રાને અગીકાર ન કરી શકે તે, તેમાંથી જેટલાં પોતાથી પાળી શકાય
ર
૧–૨-૪-૬-૮
તેટલાં ગ્રહણ કરી શકે છે.
આ ખારે વ્રતાને અંગીકાર કરનાર મનુષ્યાએ પહેલાં સમ્યકૃત્વ પ્રાપ્ત કરવુ જોઈએ. અર્થાત્ દેવ, ગુરુ અને ધર્મ પર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ ધરાવવા જોઇએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org