________________
જૈન ધર્મ
૩૫
પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસકત ન થવું, તે વિષયેથી આત્માને સ્વતંત્ર રાખો, તેનું નામ છે ઈન્દ્રિયનિગ્રહ,
૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લભઃ આ ચાર ‘કષાય” કહેવાય છે, આ કષાયને બહાર આવતા રોકવા, દબાવવા, ઉત્પન્ન ન થવા દેવા, તેનું નામ છે કષાયજય,
૧૫. મન, ૧૬. વચન, ૧૭. કાયા : આ ત્રણેને શાસ્ત્રકારોએ “દંડ બતાવ્યા છે, કેમકે આની દ્વારા જ આત્મા પિતાના પવિત્ર ઐશ્વર્યને ખોઈ બેસે છે. આ ત્રણે દંડની મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ કરો. આ પ્રકારે સંયમ–ચારિત્રના ૧૭ ભેદ છે.
પાછળના ત્રણ પાઠેમાં (૧૧–૧૨–૧૩) બતાવેલ દશન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રિપુટીને પ્રાપ્ત કરવી એ જ મેક્ષને માર્ગ છે; એવું જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. અર્થાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર એ મેક્ષમાગે છે. આ ત્રણેની આરાધનાથી જીવ પોતાના સમસ્ત કર્મોનો ક્ષય કરે છે, અને સમસ્ત કર્મોને ક્ષય કરે તેનું નામ જ મેક્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org