________________
જૈન ધમ
જૈન ધર્મ કહે છે કે દેવતા અને નારકીના જીવાને અવિધજ્ઞાન જન્મથી જ હાય છે.
૪. મન:પર્યવજ્ઞાન-ઇન્દ્રિય અને મનની અપેક્ષા વિના જ, અમુક હદ સુધી જીવાના મનેાગત ભાવે જેનાથી જાણી શકાય, તે મન:પર્યવજ્ઞાન છે.
૫. કેવળજ્ઞાન—સંસારના સમસ્ત પદાર્થો, પછી તે રૂપી હાય કે અરૂપી, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાઈ પણ કાળના હાય, જેનાથી જાણી શકાય તેનું નામ છે કેવળજ્ઞાન.
33
અર્થાત્ સંસારને કાઈ પણ પદાર્થ કેવળજ્ઞાનીથી છૂપા નથી. કેવળજ્ઞાન થયા પછી મેાક્ષ પ્રાપ્ત કરવામાં કાઈ પણ વસ્તુની ન્યૂનતા નથી રહેતી. ફક્ત જેટલું આયુષ્ય બાકી રહે છે તેટલું પૂર્ણ કરવું પડે છે. આયુષ્ય પૂર્ણ થયા પછી કેવળજ્ઞાની જીવમુક્તાવસ્થાને પામે છે, પછી તેનું પુનરાગમન થતુ નથી.
उवसमसारं खु सामन्नं । ( कल्पसूत्र ) ઉપશમ (રાગ-દ્વેષની મંદતા) એ જ જૈનધર્મીનુ પરમ
ધ્યેય છે.
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org