________________
જૈન ધર્મ
૨. ધીરને આશય એ છે કે ગમે તેટલું કષ્ટ પડે, છતાં તેને સહન કરવું. ગભરાવું ન જોઈએ અને ગમે તેવા કષ્ટાના સમયે પેાતાના વ્રતાથી ચલાયમાન થવું નહિ.
૨૬
૩, ભિક્ષાવૃત્તિની મતલબ એ છે કે સાધુ દિ રસાઈ પકાવે નહિ, ગૃહસ્થાના ઘરમાં જે પકાવેલી રસાઈ, ગૃહસ્થા આપે, તે લઈ આવી પેાતાના નિર્વાહ કરે. ભિક્ષા પણ પ્રત્યેક ઘરથી એટલી જ લે, જેથી ગૃહસ્થને તકલીફ ને થાય અને ફરી બનાવવાની જરૂર ન પડે. એક ઘરથી સાધુ ભોજન ન કરે. સાધુ પેાતાના નિમિત્તે બનાવેલી ચીજ ન લે.
૪. સમભાવ અર્થાત્ શત્રુ હાય કે મિત્ર, રાા હેાય ૐ રંક, દુઃખી હોય કે સુખી, નાના હોય કે મેાટા, બધા ઉપર સમાનવૃત્તિ રાખે; બધાનું કલ્યાણ ચાહે.
૫. ધર્મોપદેશ—સાધુ હમેશાં ગૃહસ્થાને ધર્મના જ ઉપદેશ આપે, અર્થાત્ સાધુ કાઈ પ્રકારે પ્રપંચમાં ન પડતાં લેાકાને કલ્યાણને જ માર્ગ ભુતાવે.
ઉપર્યુક્ત પાંચે નિયમે સારાંશ એ છે કેઃ— સાધુ એશ-આરામી ન બને, સાધુ દુન્યવી ચીજોમાં આસક્ત ન નૈ. પૈસા-ટકા ન રાખે, સ્ત્રીઓના પરિચય અને સ્ત્રીઓને સ્પર્શી પણ ન કરે. રેલ, એક્કા-ગાડી, મેટર, હવાઈ જહાજ-એરપ્લેન, ધાડા, ઊંટ, યાવત્ કાઈ પણ પ્રકારની સવારી ન કરે. હમેશાં પગે જ ભ્રમણ કરે, વરસાદના દિવસે'માં ચાર મહિના સુધી એક જ સ્થાનમાં રહે. આઠ મહિના ભ્રમણ કરે. નાના-મોટા બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org