________________
જૈન ધર્મ
(૧૦)
ગુરુ જૈન ધર્મમાં ગુરુ તત્વ ઉપર પણ બહુ ભાર દેવામાં આવ્યા છે. પ્રત્યેક મનુષ્ય ગુરુ નથી થઈ શકતો. જેમાં ત્યાગ હોય, વૈરાગ્ય હાય, તે જ ગુરુ થવાને એગ્ય છે. સંસારના માણસને કલ્યાણને માર્ગ તે જ બતાવી શકે છે કે જેણે કલ્યાણને માર્ગ સ્વયં પકડ્યો હોય. સંસારના મનુષ્યોને ત્યાગને ઉપદેશ તે જ આપી શકે છે કે જે સ્વયં ત્યાગી હેય. જે મનુષ્ય સ્વયં હિંસા કરે, જૂઠું બોલે, પૈસા-ટકા રાખે; તે મનુષ્ય ધર્મને ઉપદેશ કરવાને અધિકારી નથી. જૈન ધર્મમાં ગુરુ આને માનવામાં આવેલ છે –
જે પાંચ મહાવ્રતનું પાલન કરે, જે ધીર હોય, ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરતા હોય, સમસ્ત નાના-મેટા જીવો પર સમભાવ રાખતું હોય અને જે ધર્મને ઉપદેશ દેતે હેય; તે જ “ગુરુ” કહી શકાય–ગુરુ થવાને એગ્ય તે છે.”
૧. પાંચ મહાવ્રત આ છે કાઈ જીવને તકલીફ ન દેવી, હિંસા કરવી નહિ, જૂઠું બેલવું નહિ, ચોરી કરવી નહિ (નાની પણ વસ્તુ આજ્ઞા વિના લેવી નહિ), સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બહેન અને પુત્રી સમજીને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાલન કરવું અને ધન-ધાન્ય, પૈસા-ટકા, ખેતીવાડી, ઘર-બાર, કઈ પણ ચીજને પરિગ્રહ રાખ નહિ, કઈ ચીજ પર મૂચ્છ રાખવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org