________________
જૈન ધર્મ
૧. દાન દેવામાં વિદનભૂત કર્મ દાનાન્તશય કમ કહેવાય છે.
૨. લાભ પ્રાપ્ત કરવામાં વિદનભૂત કમ લાભાન્તરાય કર્મ કહેવાય છે.
૩. વીય–પુરુષાર્થ કરવામાં વિનભૂત કર્મ વીર્યાઃરાય કર્મ કહેવાય છે.
૪. ભેગ––જે પદાર્થ એક વાર ભેગવવામાં આવે છે તે ભેગ કહેવાય છે. જેમકે–ભજન વગેરે. આવી વસ્તુને ભોગવવામાં વિનભૂત કર્મ ભેગાન્તરાય કર્મ કહેવાય છે.
પ. ઉપભેગ–જે પદાર્થ અનેક વાર ભોગવાય તે ઉપલેગ કહેવાય છે, જેમકે ઘર, આભૂષણ વગેરે. આવી ઉપગ્ય વસ્તુઓને ભેગવવામાં વિદભૂત કર્મ ઉપભોગાન્તરાય કમ કહેવાય છે.
આ પાંચ પ્રકારનાં અંતરાય કર્મ જેમનાં દૂર થયાં હોય, જે કે દેવ થયા પછી દેવન–ઈશ્વરને દાન દેવાની, લાભ ઉઠાવવાની, પુરુષાર્થ કરવાની અને ભગ્ય કે ઉપગ્ય વસ્તુઓને કામમાં લાવવાની જરૂર નથી રહેતી, કેમકે સમસ્ત વસ્તુઓથી તેઓ પર-દૂર થઈ જાય છે. તે પણ આ પાંચ કાર્યોમાં વિન કરનારાં કર્મ નષ્ટ થઈ જવાથી તેઓમાં ઈશ્વરત્વ-પ્રભુપણાની શક્તિ ઉત્પન્ન થાય છે. જે તેમનાં અંતરાય કર્મો દૂર ન થયાં હોય, તે તેઓમાં તે શકિત ઉત્પન્ન થઈ શકતી નથી; અને શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org