________________
જૈન ધર્મ
દૂર ઉપર ઊભા રહીને ધ્યાન કરવા લાગ્યા. મહાવીરની આત્મશકિતના કેટલા પ્રભાવ ! સાપ મહાવીરના પગે સ દે છે, પરંતુ મહાવીરના શરીરમાંથી લેાહીના બદલામાં સફેદ દૂધની ધારા નીકળે છે. મહાવીર યા—બુદ્ધિથી તેને ઉપદેશ આપે છે. ચંડકૌશિકને આત્મજ્ઞાન થાય છે; અને તેને ઉદ્વાર થાય છે. ભગવાન મહાવીરે આ પ્રમાણે બાર વર્ષ સુધી તપસ્યા કરી અને કષ્ટાને પણ સહન કર્યાં.. વીરની તપસ્યાનું આ ઉપરથી અનુમાન કરી શકાય છે કે તેમણે બાર વર્ષમાં ફકત ૩૪૯ દિવસ જ ભોજન લીધુ* હતુ.... મહાવીરે જેટલી તપસ્યા કરી, તે બધી અન્ન અને જળ વિના જ કરી. તપસ્યાના દિવસેામાં પાણી સુધ્ધાં મુખમાં નહિ નાખવું—એ મહાવીરની તપસ્યાની વિશેષ ઉત્કૃષ્ટતા હતી.
મહા
આ તપસ્યાના અગ્નિની એવી પ્રજ્વલતા હતી કે જે પ્રજ્વલતાથી તેમનાં કર્મી ભસ્મીભૂત થઈ ગયાં, દિવ્યજ્ઞાન પ્રકટ થયુ, લેાકાલાનું જ્ઞાન થયું, આત્મસ્વરૂપ દેખી લીધુ, સંપૂર્ણતા પ્રાપ્ત થઈ.
૧૭
કૈવલ્ય પ્રાપ્ત થયા પછી, પ્રભુ મહાવીરે હવે સંસારના જીવાને સત્યમાર્ગ દેખાડવાનુ શરૂ કર્યું. જ્યાં સુધી ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત ન કર્યુ , ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા. તેમણે ઉપદેશ ન દીધા, ત્રીશ વર્ષ સુધી ભિન્ન ભિન્ન સ્થાનેામાં ભ્રમણ કરતાં ભગવાન મહાવીર્ર, અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org