________________
જૈન ધર્મ
૧૬
ભાઈની સાથે જ રહ્યા, સાધુ ન થયા, પરંતુ સાંસારિક ક્રાઈ પણ કામાં ન પડયા. ગૃહસ્થ હેાવા છતાં ત્યાગી જ રહ્યા. પેાતાના નિમિત્તે કઈ પણ કાર્ય ન થવા દીધું; અને ન પાત પણ કંઈ આરંભિક—પાપવાળુ કાર્ય કર્યું....
ત્રીશ વર્ષની ઉંમરમાં વધુ માન-મહાવીર દીક્ષિત થયા. એક વર્ષ પહેલાથી જ દાન દેવાનું શરૂ કર્યું, લેાકેાની દરિદ્રતા દૂર કરી.
મહારાન્તન"વિધ ને અને દેવતાઓએ એમના મેાટા સમારાહ–આડંબરપૂર્વક દીક્ષા-ઉત્સવ કર્યો. દીક્ષા લઈને મહાવીર હવે સાચા મહાવીર થઈને ભ્રમણ કરવા લાગ્યા. ઘેાર તપસ્યા કરવી અને કષ્ટાને સહન કરવાં—એ જ મહાવીરનું કાર્યં હતું. ધ્યાન, સમાધિ, યાગ એમાં મહાવીર દત્તચિત્ત-મગ્ન થયા. કાઈ ને કાઈ નિમિત્તથી લેાકેાએ કષ્ટ દેવામાં બાકી ન રાખી; પરંતુ મહાવીર સમજતા હતા આ કષ્ટાને સહન કરવાથી જ મારા આત્માના વિકાસ થશે, અને જ્યારે સમ્યગજ્ઞાન ’ની પ્રાપ્તિ થશે, ત્યારે જ મારા મેક્ષ થશે. કાઈએ એમના પગમાં આગ લગાડી ખીર પકાવી, તેા કાઇએ આવીને એમના કાનમાં ખીલા ઠોકવા. જેની મરજીમાં જે આવ્યું તે કર્યું. મહાવીર શાંત રહ્યા−ગભીર રહ્યા, ‘ચૂ’' પણ ન કર્યુ. ચડકૌશિક નાગ-સાપ, જે એવાર હતા કે તે જંગલમાં જે કાઈ જતું, તે તેની જવાળાથી જ મરી જતું. મહાવીરને લેાકેાએ ઘણી ના પાડવા છતાં તે જંગલમાં ગયા અને તે સાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org