________________
જૈન ધર્મ
ચાર શરણુ. ૩. ચત્તારી સરણું પહજજામિ. ચાર શરણુ. ૧. અરિહંતે સરણું પવનજામિ. હું અરિહંતનું શરણ લઉં છું. ૨. સિદ્ધ સરણું પવજામિ. હું સિદ્ધનું શરણુ લઉં છું. ૩. સાહૂ સરણે પવન્સમિ. હું સાધુનું શરણ લઉં છું. ૪. કેવલિપન્નાં ધર્મ સરણું હું કેવલિપ્રકાશિત ધર્મનું પવનજામિ.
શરણ લઉં છું.
पगडं सच्चसि धित्ति कुव्वह
– આચારાં ! સ્પષ્ટ રૂપે સત્ય પર સ્થિરતા કરે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org