________________
(૨)
ૐ એમ્
પહેલા પાઠમાં જે ‘નવકાર મંત્ર' આપ્યા છે, તે જૈન ધર્મના સૌથી મહત્ત્વના અને અનાદિસિદ્ધ મત્ર માનવામાં આવે છે, તેમાં પ્રથમનાં પાંચ પદ પરમેષ્ઠી કહેવાય છે. પરમેષ્ઠી=પરમ-ઇષ્ટ એવા પાંચ પદાર્થો, એને અર્થ આ છે :
૧. ના અરિહંતાણું—અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ.
૨. નમા સિદ્ધાણું”—સિદ્ધ ભગવાનને નમસ્કાર
થાઓ.
જૈન ધર્મ
૩. નમે આયરિયાણં——આચાર્ય મહારાજને
નમસ્કાર થા.
૪. નમે। ઉવજ્ઝાયાણ —ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાએ.
૫. નમા લેાએ સવ્વસાહૂણં—સંપૂર્ણ જગતમાં જેટલા સાધુએ છે, તેમને નમસ્કાર થાઓ.
૧. અરિત તે છે, જેને સત્તતા-કેવળજ્ઞાન પ્રાપ્ત થયુ હોય, અને શરીરધારી અવસ્થામાં આ સૌંસારમાં વિચરતા હાય. અરિહંતના અર્થ છેઃ અરિહંત. અરિ-એટલે શત્રુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org