________________
એમ જૈન ધર
૧૪૫
આવતું યતા ' વગેરે ધર્મોને અભાવ માલૂમ ન પડે. એવે સમય” શબ્દ છે. ‘સ્યાત્’.
કા
સ્યાત્ શબ્દનો અર્થ થાય છે અમુક અપેક્ષાએ 1 અર્થાત્ કથ’ચિત્ ', ‘કાઈ અપેક્ષાથી ’. જેમ ચાટ્ નિત્ય
C
વ ઘટઃ। એને અર્થ એ થયા કે, ‘ ઘટ કાઈ અપેક્ષાએ
*
નિત્ય છે.” અહી કાઈ અપેક્ષાએ ’ એથી સ્પષ્ટ માલૂમ પડે છે કે ખીજી કોઈ અપેક્ષાએ ‘ અનિત્ય’ પણ હોવા જોઈએ. હવે આ જ ઘડાના ઉદાહરણ ઉપર સાત વચન પ્રયાગ ઘટાડવામાં આવે છે.
૧૦
.
૬. ચાલુ નિત્ય તથ ઝ:
२. स्याद् अनित्य एव घटः ।
३. स्याद् नित्यानित्य एव घटः ।
४. स्याद् अवक्तव्य एव घटः । ५. स्याद् नित्यः अवक्तव्यश्च घटः । ૬. ચાર અનિત્યઃ અવત્તબ્ધશ્રઘટઃ। ७. स्याद् नित्यानित्यश्च अवक्तव्यश्च घटः ।
આ સાત ભાંગાથી (વચનપ્રયાગાથા ) આમા ભાંગા થઈ જ નથી શકતા.
ઉપર્યુક્ત સાત વચનપ્રયાગાની મતલબ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org