________________
સબ ગમ
૧૪૩
તે તે
આવતું હોય, તે સમયે તે નૃપ' કહેવાશે, ખીન્ન સમયમાં નહિ. એ જ પ્રકારે જે સમયે કાઈ મનુષ્યસેવાનુ... કા કરી રહ્યો હાય, તે સમયે, તેટલા જ વખત માટે તે • સેવક ' કહી શકાશે, ખીન સમયમાં નહિ. આ એવ ભૂતનયની વિચારસરણી છે.
સસારના મનુષ્યેામાં પરસ્પર ઝગડા કયારે થાય છે? મતભિનતાએના કારણે વિરાધ કયારે જાગ્રત થાય છે? જ્યારે મનુષ્ય એકબીજાના કથનને અપેક્ષાથી નથી દેખતા. ખીજો મનુષ્ય જે મેલે, તે પણ કોઈ ‘ નય ની અપેક્ષાએ ઠીક છે, આવી બુદ્ધિ મનુષ્યસમાજમાં આવી જાય, તેા કદી કોઈમાં વૈમનસ્ય થવાની જરૂર જ ન રહે. જૈનધર્મમાં બતાવેલી આ નયેાની માન્યતા મનુઅને બહુ મોટા વિશાળ ક્ષેત્રમાં લાવી મૂકે છે, એક ઊંચા શિખર ઉપર ચઢાવીને જગતનું અવલેાકન કરવાનું શીખવે છે.
આને નયદૃષ્ટિ કહેા, વિચારસરણી કહેા, ચાહે તા સાપેક્ષ અભિપ્રાય કહેા. ઉપરનાં ઉદાહરણાની સાથે બતાવેલા સાતે નયામાં ઉત્તરાત્તર એક પછી એકમાં અધિકાધિક સૂમતા આવી જાય છે.
જૈનધર્મના મૂળ સિદ્ધાંત રાગ-દ્વેષને મટાડવાના છે, આ પ્રકારની નાયષ્ટિના અભ્યાસ અને તે જ દૃષ્ટિએ સંસારની પ્રત્યેક વસ્તુનું અવલેશ્વન આપણા રાગદ્વેષને “આછા કરવામાં સહાયભૂત થાય છે.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org