________________
જૈન ધર્મ
છતાં તે કામમાં લાવી શકતા નથી, અને તપસ્યા, બીઆની સેવા વગેરે કરવાની શક્તિ-પુરુષાર્થ હેાવા છતાં પણ કઈ જ નથી કરી શકતા. તા સમજવું જોઈએ કે તે આત્મા,
આ અન્તરાય કુ થી લદાયેલા છે. આને ખજાનચીની ઉપમા દીધી છે. રાજાને સ્વભાવ છે દાન કરવાને. દાન કરવાની ઈચ્છા પણ થાય; પરં તુ કે...જીસની મૂર્તિ સમાન મળેલે ખજાનચી, રાજ્યને આડુ અવળું સમજાવે છે, તીજોરી ખાલી બતાવે છે, આવકથી ખર્ચ વધારે બતાવે છે, એટલા જ માટે દાન નથી કરી શકતા. આ પ્રમાણે (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભેગાન્તરાય, (૪) ઉપભાગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય આ પાંચ પ્રકારનાં અન્તરાય કમેર્ર છે.
૧૧૫
બસ, આ કર્મના અન્ય આત્મા ઉપર લાગે છે, અને આ બન્ધનાના કારણથી આ આત્માની પ્રવૃત્તિ અને સુખદુ:ખ થાય છે. ક જડ હાવા છતાં પણુ તેમાં અનન્ત શક્તિ છે. કર્મોના સ્વભાવ જ અવે છે. તે પાતપેાતાના સ્વભાવાનુસાર આત્માની ગતિ કરાવે છે. જેમ લાહચુમ્બક કયાંય પણ રાખા, કાઈ પણ જાતની રાકટાક વિના લેઢાને પેાતાના તરફ ખેચશે જ. ચુમ્બકના એ સ્વભાવ જ છે, એ પ્રકારે કર્મોના પણ એ સ્વભાવ છે કે તે જે પ્રકારનાં હાય છે, તે પ્રકારના પરિણામને ઉત્પન્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org