________________
૧૧૨
[ ૨૯ ]
આ ક
પાછળના પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે આત્મા ઉપર અનેક પ્રકારનાં કર્મ લાગે છે, કેમ કે જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. અને સંસારની બધી વિચિત્રતા એ બતાવી રહી છે, કે જીવ જે જે ક ઉપાર્જન કરે છે તે અનેક પ્રકારનાં હાવાં જોઈએ, પરંતુ જૈન શાસ્ત્રકારોએ તે બધાં કર્માને આઠ વિભાગમાં વિભક્ત કર્યા' છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે છેઃ—
જૈન ધ
૧. જ્ઞાનાવરણીય ક—જે કથી આત્માની જ્ઞાનશક્તિ ઉપર પડદો પડે, તેને આંખ ઉપર બાંધેલી પટ્ટીની ઉપમા દીધી છે. જેમ આંખ ઉપર પટ્ટી બાંધવાથી દેખાતુ નથી, તેમ આત્મા ઉપર આ કર્મીનું આવરણ આવવાથી જ્ઞાનશકિત આચ્છાદ્દિત થઈ જાય છે. ઘણી ઘણી મહેનત કરવા છતાં ઘણાય મનુષ્યા સારી રીતે ભણી શકતા નથી, એ આ કર્મનું પરિણામ છે.
Jain Education International
૨. દનાવરણીય ક—ઘણાયે મનુષ્યા સંસારના પદાર્થોં અને વિષયાને દેખી શકતા નથી, એ આ કર્મનુ પરિણામ છે. આ કર્મને દ્વારપાલની ઉપમા આપી છે. દ્વારપાલથી રૈ!કાયેલા મનુષ્ય રાજાની મુલાકાત અનેદન નથી કરી શકતા, તેમ આ કર્મના કારણે આત્માને સમ્યગદર્શીન ’ નથી થઈ શકતુ.
.
For Private & Personal Use Only
www.jainelibrary.org