________________
૧૦૮
(૨૮) મધ
'
- અન્ય શબ્દ સ્વયં પેાતાના અર્થને પ્રકટ કરે છે, બંધન હાવું. બંધન એક ચીજનું નથી હેાતું. બે વસ્તુ એના સબન્ધને બંધન કહે છે. સંસારમાં બે પ્રકારના પદાર્થો છેઃ એક ચેતન અને બીજો જડ, આત્મા ચેતન છે, આત્માનુ` મૂળ સ્વરૂપ સચ્ચિદાન દમય છે. આત્મા અરૂપી છે, અચ્છેદી છે, ઈશ્વર જેવા છે, પરંતુ ઈશ્વર અને આ આત્મામાં અંતર એટલું જ છે કે ઈશ્વર નિલેષ છે, નિરાવરણ છે, શુદ્ધ સ્વરૂપી છે અને આ આત્મા ઢંકાયેલા છે; અને એ જ કારણ છે કે સંસારમાં તે પરિભ્રમણ કરે છે, સુખ-દુ:ખને અનુભવ કરે છે. આ આવરણાને જૈનશાસ્ત્રકારા ` કહે છે. ચૈતન્ય શક્તિવાળા આત્માની ઉપર એવાં જડ કર્મા લાગેલાં છે, એ જ કારણથી આત્મા નીચે રહે છે. જેમ તુંબડાના સ્વભાવ છે પાણીમાં તરવા, પરંતુ તેના ઉપર માટી અને કપડાના લેપ કરવામાં આવે અને ખૂબ વજનદાર બનાવવામાં આવે તા તેજ તરવાના સ્વભાવવાળું તુંબડુ ડૂબી જશેનીચે બેસી જશે. અરાબર તેવી જ દશા આ આત્માની છે.
Jain Education International
જૈન ધર્મ
ત્યારે એ નિશ્ચિત થયું કે આત્માની સાથે કર્મોનું બન્ધન છે, તેથી જ તે ભ્રમણ કરે છે અથવા નીચે પડેલા છે. જૈન ધર્મ કહે છે, આત્મા અને કના સંબન્ધ અનાિ
For Private & Personal Use Only
www.jainelibrary.org