________________
જૈન ધર્મ
૧૦૭
કેટિનું છે. જે આત્મા અત્યંત શુદ્ધ હોય છે તેને જ આ. શુફલધ્યાન થાય છે.
૬. ઉસગ–ઉત્સર્ગને અર્થ છે ત્યાગ. ઉપવાસ વગેરે તપ વખતે કઈ કઈવાર એકાન્તમાં બેસીને થોડીવાર માટે “કાસ કરવો અર્થાત્ કલાક બે કલાક માટે ધ્યાનમાં બેસીને એ નિશ્ચય કરો કે શરીરની સાથે મારે. કોઈ સંબંધ નથી, ભલે કોઈ મારે, કે કોઈ જાનવર આવીને. ખાઈ જાય. કેઈ વખત વસ્ત્રોની ઉપાધિ કમ કરી દેવી..
ડામાં થોડી વસ્તુઓથી નિર્વાહ ચલાવો. આ બધે. ઉત્સર્ગ છે. સ્મરણમાં રાખવું જોઈએ કે વસ્તુ મળતાં જે ત્યાગ કરવે, એ જ સાચે ત્યાગ છે.
આ પ્રકારે છ બાહ્ય અને છ આત્યંતર એમ બાર. પ્રકારને તપ છે. તપસ્યાને અર્થ છે ઇચ્છાને રાધ. કરવો. ઈચ્છાઓને રોકવી તેનું નામ છે ત૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org