________________
જૈન ધર્મ
૨૧. અજ્ઞાન-પરિષહુ-બુદ્ધિની અલ્પજ્ઞતાના કારણે યદિ શાસ્ત્રાદિનુ જ્ઞાન વધારે ન હેાય તેા તેથી દુઃખી ન થવું જોઈએ.
૧૦૨
૨૨. સમ્યકૂ-પરિષહુ—કેટલાયે કષ્ટ-ઉપસર્ગો આવવા છતાં સાચા ધર્મની શ્રદ્ધાથી ચલાયમાન ન થવું જોઈએ. શાસ્ત્રોના અર્થ ખરાબર ન સમજાય તે। તેથી વ્યામાહ ન કરવે જોઈએ. બીન ધર્મોમાં ચમત્કાર દેખી તેના પર આકર્ષિત ન થવું જોઈએ. એનુ નામ તે ‘સમ્યકૃત્વ-પરિષહ 'ને જિતવું છે. અર્થાત્ શ્રદ્ધા–વિશ્વાસથી ચલાયમાન થવાનાં નિમિત્તો મળી જાય તા પણ ચલાયમાન ન થવું.
પાંચ ચારિત્ર
જૈનશાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર કહેલ છે. ૧. સામાયિક ચારિત્ર—સમસ્ત પાપવૃત્તિઓના ત્યાગરૂપ ચારિત્ર લેવું. સાધુ આ ચારિત્ર યાવજ્જીવન લે છે; ગૃહસ્થા ૪૮ મિનિટ સુધી બધા પાપ-વ્યાપારીને છેડીને એકાન્ત સ્થાનમાં બેસી ધ્યાન કરે છે. આ સામાયિક ચારિત્ર' છે.
૨. ાપસ્થાપનીય ચારિત્ર—ક્રાઈમનુષ્યે ચારિત્ર લીધુ છે, અર્થાત્ દીક્ષા લીધી છે, પરંતુ કર્માધીન થઈ તેણે કાઈ માટુ' પાપ કર્યું; તે! તે પાપના પ્રાયશ્ચિત્તરૂપે તેની દીક્ષાના પર્યાય—દિવસેા ઘટાડવા, અર્થાત ખીન
Jain Education International
(
For Private & Personal Use Only
www.jainelibrary.org