SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ (૭ સંવર ભાવનાથી આશ્રવઠાર રોકાઈ જાય છે અને આશ્રવઠાર રોકાઈ જવાથી નવાં કર્મો આવતાં અટકી જાય છે, એમ વિચારવું. ૯ નિજ ભાવના-આત્માના ઉપર લાગેલાં કર્મોને જેર કરવાં–પાડવાં–નાશ કરવા–એનું નામ છે નિજ, આશ્રવનું કામ કર્મને લાવવાનું છે. તેને રોકવાનું કામ સંવરનું છે અને નિર્જરાનું કામ, આત્માને લાગેલાં કર્મોને દૂર કરવાનું છે. આ નિર્જરા બે પ્રકારે થાય છે? ૧. સકામ નિજઈશ અને ૨. અકામ નિજ૨ા. “મારા કર્મોને ક્ષય કરું' એવો વિચાર કરીને તપસ્યાદિ દ્વારા જે કર્મોનો ક્ષય કરાય તેને “સકામ નિજા ” કહે છે; અને જાનવર આદિ કેટલાય જીવો એવા હોય છે કે ઇરાદાપૂર્વક નહિ, પણ અનિચ્છાથી તેમનાં કર્મોને ક્ષય થાય છે; કેમ કે કમેનું ફળ તે કષ્ટ દ્વારા ભેગવી લે છે, એટલે તેમની નિર્જરા “અકામ નિજો ” કહેવાય છે, ઈત્યાદિ ચિંતવવું. ૧૦. લેકસ્વભાવ ભાવના–આ લેક, જેમાં પૃથ્વી, ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, સ્વર્ગ, નરક, આકાશ આદિને સમાવેશ થાય છે, એને સ્વભાવને વિચાર કરવો. આ લેક ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય—આ સ્વરૂપથી યુક્ત છે. અનાદિ અનંત છે, કોઈને બનાવેલ નથી. આ લોકના ત્રણ વિભાગ છે: ૧. ઊધવ લેક, ૨. અધો લેક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy