________________
૯૬
જૈન ધર્મ
ભાગવે છે પણ એકલે. અનેક પ્રકારનાં પાપકર્મ કરીને મનુષ્ય ધન-ધાન્ય કમાય છે. ખાનારા કેટલાય ખાઈ જાય છે; પરંતુ તે પાપકર્મનું ફળ તો પાપ કરનાર મનુષ્યને જ ભાગવવું પડે છે. એટલા માટે, હું એકલે છુ, મારુ કાઈ નથી, એવી ભાવના કરવી.
૫. અન્યત્વ ભાવના—હું અને મારું શરીર જુદાં છે, ઘર-બાર, પુત્ર-પરિવાર વગેરે ખધું મારા આત્માથી જુદાં છે, એવું દૃઢપણે સમજવું, જુદાઈ મજવાથી સયેાગ-વિયે,ગજન્ય સુખ-દુ:ખ હિ થાય
એટલા જ માટે અન્યત્વ ભાવના ભાવવી.
ભાવના—આ
૬. અશુિચ શરીર અશ્િચ ભાવનાથી બન્યું છે, અને અશુચિ પદાર્થથી ભરેલુ' છે. ગમે તેટલું. ઉપરથી સાફ રાખા, તેલ, અત્તર લગાવે તાપણુ એની અંદરની અપવિત્રતા દૂર થનારી નથી, આ અશુચિતાના વિચાર કરીને આ શરીર પર મેાહ ન કરવા.
૭. આશ્રવ ભાવના જેની દ્વારા કર્મો આવે છે તેનુ નામ છે આશ્રવ ’, મુખ્યતયા મન, વચન, કાયાની પ્રવૃત્તિથી કર્મ આવે છે, એવું સમજીને જેનાથી નિરર્થક કુ બંધ થાય એવાં કાર્યોથી દૂર રહેવુ જોઈએ.
૮. સ*વર ભાવના આશ્રવાના નિરોધ કરવારાકવું, એનું નામ છે ‘ સ’વર ’. અર્થાત્ પ્રવૃત્તિઓને રેકીને મન, વચન, કાયાને એકાગ્ર કરવાં, એનું નામ સરવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org