________________
જૈન ધર્મ
એ પહેલાં જ બતાવવામાં આવ્યું છે. એવા સાધુઓના દૃશ ધર્મો છે.
૯૪
૧. ક્ષાન્તિ—ક્ષમા કરવી. શક્તિ હાવા છતાં પણ બીજાના અપરાધને માફ કરવે, ગમ ખાવી, ક્રોધ રાકવે. ૨. મા`િવતા—કામળતા રાખવી. સત્તા, શકિત, જ્ઞાન આદિ વધવા છતાં નિરંકારીપણું રાખવું.
જીતા—સરળતા રાખવી. કપટ-દભ-માયાથી
૩.
દૂર રહેવું.
૪. મુક્તિ—લેાભવૃત્તિથી દૂર રહેવુ, ઇચ્છાઓ રાકવી,
૫. તપ—યથાશકિત તપસ્યા કરવી. ઉપવાસાદિ તપસ્યાથી ઈશ્વરભજન, ધ્યાન વગેરે સારુ થાય છે, કાિ ક્ષય થાય છે; પરંતુ ઉપવાસ તે છે કે જેમાં વિષયા (પાંચ ઇન્દ્રિયોના વિષયેા)ને, કષાય (ક્રોધ, માન, માયા, લાભ)નેા અને આહાર-ભજનના ત્યાગ હાય. ઉપવાસના દિવસે ત્રણ ચીજના અવસ્ય ત્યાગ કરવા જોઈએ. જૈનશાસ્ત્રોમાં ૧૨ પ્રકારની તપસ્યા બતાવેલી છે, જે આગળ બતાવવામાં આવશે. ઇચ્છાને રાકવાનું નામ
છે તપ.
૬. સંયમ—ઇન્દ્રિયાનું દમન, ઇચ્છાને રાકવી અને પાપ લાગે તેવાં કાર્યોથી દૂર રહેવું. · સંયમ ’ના સત્તર ભેદ બારમા પ્રકરણમાં બતાવેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org