________________
જૈન શ્વ
૯૩
૫. રિઝ્હાનિકા સમિતિ—થૂક, શરીરના મેલ, અન્ન-પાણી વગેરે ચીજો એવા સ્થાને મૂકવી જોઈએ. જ્યાં કાઈપણ જીવની હિંસા ન થાય.
ત્રણ ગુપ્તિ :
૧. અનેાપ્તિ—મનને ગેાપવવું–મનની ચંચળતા રાકવી; અર્થાત્ ખરાબ વિચાર મનમાં ન આવવા દેવા,
૨. વચનપ્તિ—વાણીના નિરોધ કરવા, નિરર્થ ક પ્રલાપ ન કરવા, મૌન રહેવું. મુખ, હાથ આદિ શારીરિક ચેષ્ટાઓથી પણ કામ ન કરવું અને જે ખેાલવું તે પણ સત્ય-પ્રિય ખેલવુ.
૩. કાયપ્તિ શરીરનું ગેાપન કરવું, વિના પ્રયોજન શારીરિક ક્રિયા ન કરવી; અર્થાત્ શરીરની સ્વચ્છંદ ક્રિયાના ત્યાગ અને મર્યાદિત ક્રિયાના સ્વીકાર કરવા.
દશ તિધમ :—
જેમ હિંદુઓની મનુસ્મૃતિમાં
धृतिः क्षमा दमोsस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धीविद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥ આશ પ્રકારના ધર્મ કહેલા છે, તેવી જ રીતે - જૈનધર્મ 'માં પણ શ પ્રકારે યતિધર્મ કહેલા છે. યતિ એટલે સાધુ, સાધુ-ગુરુ-ત્યાગીનાં કયાં લક્ષણા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org