________________
જૈન ધમ
૩. પૂજન્મનાં જે પુણ્ય-ને ભાગવતાં મદમસ્ત થઈને નવાં નવાં પાપ ઉપાર્જન કરવામાં આવે તેનું નામ છે પાપાનુબંધી પુણ્ય ’.
<
૪. પૂજન્મનાં જે પાપનાં મૂળને ભાગવતાં આધ્યાન–રૌદ્રધ્યાન દ્વારા નવું પાપ ઉપાન કરવામાં આવે તેનું નામ છે— પાપાનુબન્ધી પાપ.’
Jain Education International
८७
For Private & Personal Use Only
www.jainelibrary.org