________________
જૈન ધર્મ
[૨૫]
પાપ જેમ મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય” ઉપાર્જન થાય છે, તેમ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓથી “પાપ”નું ઉપાર્જન થાય છે. પુણ્યથી વિપરીત તે પાપ. પુણ્યનું પરિણામ સારું–ઈષ્ટ હોય છે. પાપનું પરિણામ નરસું–અનિષ્ટ હોય છે. પાપ અઢાર પ્રકારે ઉપજે છે.
૧. પ્રાણાતિપાત-જીવોની હિંસા કરવાથી. ૨. મૃષાવાદ–જૂઠું બેલવાથી. ૩. અદત્તાદાન–ચોરી કરવાથી. ૪. મિથુન-બ્રહ્મચર્યને ભંગ કરવાથી. પ. પરિગ્રહ–વસ્તુઓ ઉપર મૂછ રાખવાથી. ૬. કોઇ–ગુસ્સો કરવાથી. ૭. માન-અભિમાન-ગર્વ કરવાથી. ૮. માયા–કપટ કરવાથી. ૯. લેભ–વસ્તુઓની અધિકાધિક આશા વધારવાથી. ૧૦. રાગ-–સંસારની વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી,
આસક્તિ રાખવાથી. ૧૬. દ્રષ-અનિચ્છિત વસ્તુઓ પર તિરસ્કાર બુદ્ધિ
રાખવાથ. ૧૨. કલહ-જ્યાં ત્યાં ફલેશ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org