SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. વર્યાન્તરાય : શક્તિશાળી હોવાછતાં જીવ જે કારણે સામર્થ્ય-શક્તિનો ઉપયોગ ન કરી શકે તે વર્યાન્તરાય. આમ ૮૨ પ્રકારે ભોગવતા પાપનાં ફળોમાં ઘાતી-અઘાતી કર્મ સ્વરૂપ આઠે કર્મનો સમાવેશ થઈ જાય છે. તે કોષ્ટકરૂપે આ પ્રમાણે છે. જ્ઞાના વરણીય કર્મ દર્શના વેદનીય વરણીય કર્મ કર્મ મોહનીય આયુષ્ય નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ કર્મ મતિજ્ઞાનાવ દર્શન-૪ અશાતા- મિથ્યાત્વમોહ નરકાયુ ગતિ-૨ નીચગોત્ર દાનાન્ત શ્રુતજ્ઞાનાવ, નિદ્રા-૫ વેદનીય કષાય-૧૭ જાતિ-૪ લાભાન્ત અવધિજ્ઞાના નોકષાય-૯ સંઘયણ-૫ ભોગાન્ત મન:પર્યાવજ્ઞાના સંસ્થાન-પ ઉપભોગાન્ત કેવલજ્ઞાનાવ વર્ણાદિ-૪ વર્યાન્ત આનુપૂર્વી-૨ વિહાયોગતિ-૧ પ્રત્યેકપ્રકૃતિ-૧ સ્થાવરદશક-૧૦ ને પાપતત્ત્વપૂર્ણ | આશ્રવતત્ત્વ જીવ જેના ઉદયને કારણે શુભ કે અશુભ અનુભવો કરે છે, સુખ-દુઃખ ભોગવે છે તેના કારણરૂપ કર્મ જેના કારણે બંધાય છે તે આશ્રવ. ‘આAવો મવહેતુ: ચાત્' આશ્રવના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમે છે માટે આશ્રવ સંસારનું કારણ છે. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy