SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ || || || || || | અતિસૂક્ષ્મ યાને અવિભાજ્યકાલ = એક સમય અસંખ્યાત સમય = એક આવલિકા ૨૫૬ આવલિકા = એક ક્ષુલ્લક ભવ (ઓછામાં ઓછું આયુષ્ય) ૧૭.૫ ક્ષુલ્લકભવ = એક ઉચ્છવાસ-શ્વાસ (પ્રાણ) સાત પ્રાણ = એક સ્ટોક સાત સ્ટોક = એક લવ ૩૮.૫ લવ = એક ઘડી (૨૪ મિનિટ) ૭૭ લવ (બે ઘડી) = એક મુહૂર્ત ૩૦ મુહુર્ત (૭૦ ઘડી) == એક અહોરાત્ર (દિવસ-રાત) ૧૫ અહોરાત્ર = એક પક્ષ (પખવાડીયું) બે પક્ષ = એક માસ બે માસ = એક ઋતુ ત્રણ ઋતુ (છ માસ) = એક અયન બે અયન = એક વર્ષ પાંચ વર્ષ = એક યુગ ૮૪ લાખ વર્ષ = એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ = એક પૂર્વ અસંખ્યાત વર્ષ = એક પલ્યોપમ ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ = એક સાગરોપમ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = એક અવસર્પિણી કાળ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = એક ઉત્સર્પિણી કાળ ૨૦ ક્રોડાકોડી સાગરોપમાં = એક કાળચક્ર અનંત કાળચક્ર = એક પુદ્ગલપરાવર્ત. અજીવ અસ્તિકાય ? તેના બે પ્રકાર - પુત્તેિ = પુલાસ્તિકાય, નો પુત્તે = પુદ્ગલાસ્તિકાય ન હોય તે નો પુદ્ગલાસ્તિકાયના ત્રણ ભેદ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય. જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy