SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધકાર અને રચના સમય પ્રસ્તુત બાલાવબોધકાર હર્ષવર્ધનગણિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સોમસુંદરસૂરિના શિષ્ય હતા, તેવી માહિતી બાલાવબોધના આદિશ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે જાણવા મળે છે. આદિ શ્લોક : श्रीवीरं तीर्थपति, सूरिश्रीसोमसुंदरगुरुंश्च । श्रीमत्तपोगणेशान्, प्रणम्य विवृणोमि तत्वानि ।।१।। પ્રશસ્તિ : तपागणे श्रीगुरुसोमसुंदर-क्रमाब्ज गो गणिहर्षवर्धनः । विचारसिंधौ नवतत्त्वसूत्रे बालावबोधं रचयांचकार ।।१।। પુષ્પિકા श्रीचन्द्रगच्छमंडनबृहत् तपागणालंकार, श्रीदेवसुंदरसूरिपट्टालंकरण, युगोत्तमभट्टारकप्रभुगच्छाधिराजश्रीसोमसुंदर-शिष्य हर्षवर्धनगणिकृत: नवतत्त्वस्य सद्धार्ता सार्ध सप्तदशीमिता । कृता बालावबोधार्थं हर्षवर्धनसाधुना । ग्रं. १७५०. તેથી પ્રસ્તુત બાલાવબોધના મંગલ શ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે નિષ્કર્ષ નીકળે છે કે હર્ષવર્ધનગણિના ગુરુ આચાર્ય સોમસુંદરસૂરિ હતા. બાલાવબોધકાર અને રચના સમય ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy