________________
અબાલા = અબાધા Tગ = નાગ યોગિનિ = યોગિની
મતિ જ્ઞાન = મતિઅજ્ઞાન ૩. લિપિ વિશેષતા :
લિપિકારે પદનો ક્રમભંગ થયો હોય તો યોગ્ય ક્રમ દર્શાવવા અંક આપેલા
એ ટિહુ માહિર આહાર = એ ત્રિદુ આહારમાહિ. ૪. હસ્વ ઇકારનું ચિહ્ન પૂર્વના શબ્દ અને માત્રા ચિહનની વચ્ચેથી પસાર કરે છે.
ભક્તદિ = ભક્તાદિ
અવ્યક્ષિપ્ત = અવ્યાક્ષિપ્ત ગુણાચ્છાદન શબ્દમાં “ચ્છ” ઉપર છેકી નાંખવાનું ચિહ્ન છે. તે કાં તો લિપિકારની ભૂલ થઈ છે અથવા તો પ્રાચીન પ્રતિમાં “ચ્છ' ભ્રામક
હશે. સંપાદન શૈલી :
બાલાવબોધની વિશિષ્ટ પરંપરાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત સંપાદનમાં નીચે પ્રમાણે નિયમો જાળવ્યા છે. ૧. પ્રાકૃત ગાથાઓ મોટા અક્ષરોમાં લખી છે. તેના ક્રમાંક સળંગ આપ્યા છે.
ગાથાઓની શુદ્ધિ માટે બાલાવબોધની પ્રતોનો આધાર ન રાખતા પ્રસિદ્ધ નવતત્વના ગ્રંથો જોઈને પાઠશુદ્ધિ કરેલ છે. • ગ્રંથાંતે બાલાવબોધમાં આવતી ગાથાઓના પ્રથમપદની સૂચિ
અકારાદિ ક્રમથી આપી છે. ૨. મૂળ ગાથા પછી “ભાવાર્થ” એવા શીર્ષકથી ગાથાઓના ભાવાનુવાદ આપ્યા છે. “બાલાવબોધ” એવા શીર્ષક પછી બાલાવબોધ આપ્યો છે.
બાલાવબોધમાં આવતાં સંસ્કૃત-પ્રાકૃત ઉદ્ધરણો જુદાં તારવ્યાં છે. કયા પદાર્થને સમજાવવા કયું ઉદાહરણ આપ્યું છે તે પાંચમા પ્રકરણમાં સમજૂતી સાથે દર્શાવ્યું છે.
નવતત્વ પ્રકરણ
૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org