________________
હસ્તપ્રતો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદની છે. અને બે હસ્તપ્રતો હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર હસ્તપ્રતોની સંજ્ઞા આ પ્રમાણે છે.
પાટણની છે. તે ચાર
(૨) L2
(૩) P1
(૪) P2
(૧) LI L.1: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના સંગ્રહની હસ્તપ્રતનો નંબર ભે. સૂ. ૫૫૨૦ છે. તેનું પરિમાણ 25.8 X 10.8 સે.મિ. છે. પત્ર ૪૦ છે. પ્રતિ પત્ર ઉપર ૧૫ પંક્તિ લખવામાં આવી છે. પ્રતિ પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્ર નંબર જમણી બાજુ હાંસિયામાં બતાવ્યા છે. લેખનસમય પ્રાયઃ પંદરમા શતકનો ઉત્તરાર્ધ અથવા સોળમા શતકની શરૂઆત ગણી શકાય. કારણ કે હસ્તપ્રતમાં લેખનસંવત દર્શાવ્યો નથી. પ્રતની સ્થિતિ સારી છે. લિપિ પ્રાય: શુદ્ધ છે. તત્ત્વનાં લક્ષણો સંસ્કૃતમાં છે. બે-ત્રણ પદાર્થોના વિવરણમાં ચિત્ર આપવામાં આવ્યા છે. બે-ચાર સ્થાને પદાર્થના વિવેચનમાં ક્રમભંગ થયેલો પણ જોવા મળે છે.
શરૂઆતમાં ઓમ નમઃ છે. અંતમાં ભલે મીંડું છે.
આદિ -
અંત
(આર્યા છંદ)
श्रीवीरं तीर्थपतिं सूरिश्रीसोमसुंदरगुरुश्च श्रीमत्तपोगणेशान् प्रणम्य विवृणोमि तत्त्वानि
अपि च
श्री वीरक्रमकमलं, नत्वा नवतत्त्वसूत्रविवृत्तिमहम् । प्राकृतवचनैर्जनतो-पयोगिभिर्मुत्कलैः
कुर्वे 11
1
Jain Education International
પ્રશસ્તિ (વંશસ્થ છંદ)
तपागणे श्रीगुरुसोमसुंदर - क्रमाब्जभृंगो गणिहर्षवर्धनः । विचारसिंधौ नवतत्त्वसूत्रे बालावबोधं रचयांचकार ।।१।। उत्सूत्रमत्राखिलमस्ति किंचित् राभस्यतो वा धिषणाविमोहात् । संशोधनीयं करुणां विधाय शुद्धाशयैस्तद् विबुधैः प्रसद्य IRII
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૩૨
For Private & Personal Use Only
||? ||
www.jainelibrary.org