________________
આદિપદ : નવતત્ત્વ બાલાવબોધ લિખતે. યથાસ્થિત સાચું જે વસ્તુ
તેહનું સ્વરૂપ તે તત્વ કહીઇ. પુષ્પિકા : સમ્યક્ત્વનું પરિણામ આવઇ તુ એહ પુદ્ગલ પરાવર્તના
અદ્ધઇ જિ મોક્ષિ જાઈ. નવતત્ત્વબાલાવબોધ, કર્તા : અજ્ઞાત લે. સં. ૧૭૭૪, પોષ વદિ ૯, પત્ર નં. ૯ ભંડાર : ઇંડિયા ઑફિસ લાયબ્રેરી, બરોડા. પુષ્પિકા : પહેલો જીવતત્ત્વ જીવતો જ્ઞાનમય, સુખદુઃખ ભોક્તા તે
જીવ કહીંછ. પુષ્પિકા : સમ્યક્ત્વ હુઇ તેહને અર્ધ્વપુદ્ગલસંસાર પર્યટન કરતાં
મોક્ષ સિદ્ધિ સહી. ઇતિ નવતત્ત્વ ટબાર્થ. સંપૂર્ણ. ૩. નવતત્ત્વના બાલાવબોધ. કર્તા :
લે. સં. ૧૭૭૨, પત્ર સં. ૧૬-૧૧ ભંડાર : જસ વિજયસંગ્રહ આદિપદ : ૐ નમઃ ૧૦૮ શ્રી આદિ તીર્થકરાય નમ: ૧૦૮. પં. શ્રી
૧૦૮ શ્રી ધીરકુશલગણિ ગણિશ્રી ૨OOO ગજકુશલગણિ. પરમગુરુભ્યો નમ: ૧૦૮. શ્રી શારદાય નમ: ૧૦૮, શ્રી જિનાય નમ: ૧૦૮, શ્રી ગણેશાઈ નમ: ૧૦૮. અથ નવતત્ત્વ પ્રકરણ વિવરણ અર્થ ભાસા
પ્રાકૃત બાલાવબોધ યથાર્થ અર્થેણ લિખતે. પુષ્પિકા : સં. ૧૭૭ર વર્ષે શ્રી અશ્વિનિ માસે શ્રી કૃષ્ણ પક્ષે વદિ
ત્રિતયા જ્યામાં શ્રી સિંધૂ દેશેષ શ્રી સિંધુ સંગમ સમુદ્ર જિહાજબંદિર શ્રી ઘઠા નગરે પં. શ્રી (૧૦ વાર) વૃદ્ધિ
કુશલગણિ મોક્ષ્યધર્મલાભઃ | ૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ અથવા વિવરણ.
લે. સં. ૧૮૯૩, કર્તા : માનવિજય (ગુણવિજયશિષ્ય તપા.) ભંડાર : પા. હૈ. જ્ઞાનમંદિર (પાટણ), પત્ર સં. ૧૯
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org