________________
૧૦.
૧૧.
૧.
પુષ્પિકા :
પ્રત નં. ૨૨૫૯૪/૧૨, પત્ર સં. ૧૮
આદિપદ
પુષ્પિકા :
શ્રી ઇષ્ટદેવતાભ્યો નમઃ ।
અથ નવતત્ત્વ બાલાવબોધે લિખ્યતે. જ્ઞાન પંચવિધ પ્રોÈ 1 ઇતિ શ્રી નવતત્ત્વ બાલાવબોધ સંપૂર્ણ: સં. ૧૯૩૩ના મિતિ પોસ સૂદી ૧૧ દીને હિં. પં. નરેન્દ્રસાગરેણ શ્રી ભૃગુપુરે કબીરપૂરા મધ્યે: શ્રી અજિતજિન પ્રાસાદાત્ શ્રી સુભં ।। શ્રાદ્ધ: અનોપચંદ મલુકચંદ સ્વાત્માર્થ: ।
: અથ નવતત્ત્વના નામ કહે છે.
ઇતિ નવતત્ત્વ બાલાબોધ સમાપ્ત: સંવત્ ૧૯૫૯ના અસાઢ સુદી ૧૧ લ. ઉપાધ્યા જેષ્ઠારામ દેવકૃષ્ણ શ્રી વર્ધમાનપુરી મધ્યે વાસ્તવ્ય. લેખક-પાઠકયો: શુભં ભવતુ ॥ ॥ ૐ | || શ્રી || || શ્રી || || || શ્રી | પ્રત નં. ૩૧૭૩૦, પત્ર સં. ૧૩૫
આદિપદ : नम
પુષ્પિકા :
Jain Education International
નમઃ સિદ્ધ | શ્રી વીતરાગાય નમઃ ।
અથ દલપતરાયજી કૃત મોટા નવતત્ત્વ લીતે. IM ઇતિશ્રી ભુવનદીપકાની નિદ્ધિ તત્ત્વ સમાપ્ત || શ્રી || એ સાસ્ત્ર લખતાં ગાથા, પદ, અક્ષર, કાનો, માત્રા, મીંડી કાંઈ પણ ઓછો, અધિકો, લખાણો હોય તો શ્રી કેવલી ભગવંતની સાખે મીછામી દુકડં હોજો.
સંવત ૧૯૭૯ના આસો વદ ૧૩ ભોમવારે સંપૂર્ણ: લીપી. લહીયા છગનલાલ અવિચલભાઈ ।। રહીશ પાલીયાદ શ્રી રસ્તુ ।। ।। સુભં ભવતુ ।। શ્રી કલ્યાણમસ્તુ ॥ ૐ ।
***
નવતત્ત્વબાલાવબોધ. કર્તા : અજ્ઞાત.
લે. સં. ૧૬૭૫, પત્ર સં. ૨૮
ભંડાર :
ઇંડિયા ઑફિસ લાયબ્રેરી, બરોડા.
નવતત્ત્વ પ્રકરણ
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org