________________
૮.
પ્રત નં. ૧૭૭૨૪, પત્ર સં. ૧૩૧ આદિપદ : II શ્રી જિનાય નમ: | અથ નવતત્ત્વ બાલાવબોધ
લિવંતું ! श्रीअरि(ह)तं जिनं नत्वा तदिष्ट भाव चक्रु(क्रं) वा ।
नवतत्वार्थविवरणं कुर्वेहं बालबोधाय ।।१।। પ્રશસ્તિ : સંવત્ સતરે પસૅ=૧૭૬૬ પાર્શ્વજન્મસુવિચાર,
તિદિન ગ્રંથ પૂરણ ભયો સ્વાતિ ઋષિ ગુરુવાર //// ખરતર કી સાખા ભલી ધોરી બિરૂદ વખાણ, શ્રી જિનચંદસૂરિસ્વ પ્રથમ શિષ્ય પરધાન રા પદમચંદ ગુરુ પરગડા રોચક હે જસુ વાણ, તાસુ પ્રસાદ મેં લહી દિખ્યા દિખ્યા જાણ hall સિંધુ દેસમેં સોહતો થટ્ટો નગર સુવાણ, પંચદસમ જિનવર તણી દાસે કિયૌ વખાણ III નિરખો એક રિ આરસી જ્ઞાન પદારથ સાર, દો દો લોચન સબ લહ પર જ્ઞાની અનંત અપાર પા. જ્ઞાન ભાનુ સમ જાણીયેં જ્ઞાન શુદ્ધ ગુણ ઠાંણ, જ્ઞાની ભવહીન સંચરે કરે છું મુક્ત પયાણ કા. ભણે ગુર્ણ વાચે સુર્ણ લિખે લિખાવૈ જોઈ,
જન્મ સફળ નર સૌ કરે સુલભ બોધ ફુન હોઈ III પુષ્પિકા : ઇતિ શ્રી નવતત્ત્વબાલાવબોધ સંપૂર્ણ | શ્રી રતુ . શુભ
ભવતુ | કલ્યાણમસ્તુ I લેખપાઠકયો: શુભ ભૂયાત્ | શ્રીઆદેશ્વરજીપ્રસાદાત્ II શ્રી ! | શ્રી | સંવત્ ૧૮૯૪ ના વર્ષે કાર્તિક માસે શુક્લપક્ષે પૂર્ણમાસ્યાયાં તીથી રવીવાસરે લખાવીત ગરણીજી હેતસરીજી, લખત ત્રવાડી
ભાણજી શ્રી પાદલિપ્તનગરે. પ્રત નં. ૩પ૬૮૩, પત્ર સં. ૧૨૨ આદિપદ : શ્રી ગણપતયે નમ:
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org