________________
દેશ
-
દેશવિરતિ
દેશોનાક્રોડાક્રોડિ
-
સ્કંધ અર્થાત્ અખંડ દ્રવ્યનો બુદ્ધિ કલ્પિત અંશ તે દેશ. શ = અલ્પઅંશે, વિરતિ = ત્યાગ. અલ્પાંશે ત્યાગ કરનાર, વ્રતોને સ્વીકારનાર જીવ તે દેશવિરતિ. તેને શ્રાવક પણ કહે છે. ક્રોડાકોડિ એટલે કરોડને કરોડથી ગુણતા જે સંખ્યા આવે છે. તેમાં કંઈક ન્યૂન હોય અર્થાત્ ક્રોડાક્રોડિ કરતાં કંઈક ઓછી હોય તેને દેશનક્રોડાક્રોડિ કહે છે. કોઈ એક વિષયમાં મનને એકાગ્ર કરવું અથવા મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને સ્થિર કરવી તે
ધ્યાન
ધ્યાન
ધ્યાન.
નરક
નિકાચીત
નિગોદ
જીવોને ઉત્કૃષ્ટતમ દુઃખ ભોગવવાનું સ્થાન. નારકીના જીવો જ્યાં રહે છે તે નરક. જે કર્મનું ફળ નિશ્ચિત સ્થિતિ અને અનુભાગ અનુસાર ભોગવ્યા વિના છૂટકારો થતો નથી તે નિકાચીત. ચીકણા કર્મ. જેમાં અપકર્ષણ, સંક્રમણ, ઉદ્વર્તન ન થાય તે. જે અનંતાનંત જીવોને રહેવાનું સ્થાન છે તે. સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અનંતજીવો રહેતા હોય છે. આ અનંતજીવોને રહેવાનું જ એક શરીર છે તે સમાન = સહિયારું છે માટે તેને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. બાહ્ય-આત્યંતર ગ્રંથિ (ગાંઠ)થી રહિત હોય તે. જેની મોહની ગાંઠ છૂટી જાય તે નિગ્રંથ. સંસારવર્ધક એવા ક્રોધાદિ અધ્યવસાય તે કષાયો, પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૬૧
નિગ્રંથ
નોકષાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org