________________
ગર્ભજ
ગુણસ્થાનક
ગર્ભમાં ઉત્પન્ન થવા-વાળા જીવો. મનુષ્યો, પ્રાણીઓ વગેરે. શુદ્ધતા, મલિનતાના પ્રકર્ષ, અપકર્ષ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણોની તરતમતા દર્શાવતી ચૌદ અવસ્થાઓ. માનસિક, વાચિક, કાયિક ક્રિયાઓનું આત્માએ સ્વત: કરેલું નિયંત્રણ તે ગુપ્તિ. તે ત્રણ પ્રકારની
ગુપ્તિ
ગ્રંથિભેદ
ઘનવાત
ઘનોદધિ
ચારિત્ર
મિથ્યાત્વની ગાંઠને તોડવી તે. રાગ-દ્વેષની નિબિડ ગાંઠને ભેદવી તે ગ્રંથિભેદ. એક પ્રકારનો કઠિનવાયુ. અધોલોકની પૃથ્વીઓને ધારણ કરે છે તે ઘટ્ટવાયુ. જામેલું પાણી. ઘનવાતની નીચે આવેલું બરફ જેવું થીજી ગયેલું પાણીનું પડ. આત્મગુણમાં વિચરવું તે ચારિત્ર. અશુભ પ્રવૃત્તિને છોડી શુભ કાર્યો દ્વારા આત્મસ્વરૂપમાં રમણતા કરવી તે. આત્મવિશુદ્ધિ માટે કરાતી પ્રકૃષ્ટ સાધના તે ચારિત્ર. જૈનાગમોમાં મુખ્ય અંગસૂત્રો બાર છે. તેમાં બારમા અંગસૂત્ર દૃષ્ટિવાદના ચૌદ વિભાગ છે તેને પૂર્વ કહે છે. જે મહાત્મા આ ચૌદપૂર્વોનું જ્ઞાન ધરાવતા હોય તેમને ચૌદપૂર્વધર કહે છે. તેઓને શ્રુતકેવલી પણ કહે છે. આત્માના અનંતજ્ઞાન, દર્શન આદિ ગુણોને ઢાંકનાર છમ્ = કર્મ છે, તે કર્મયુક્ત જે જીવ તે છઘD. કર્મના આવરણ સહિત જીવ તે છદ્મસ્થ. ઓછામાં ઓછું. અલ્પતમ.
ચૌદપૂર્વધર
જઘન્ય
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org