________________
આનુપૂર્વી
ઇન્દ્રિય
ઉત્સર્પિણીકાલ
સમયવર્તી મનુષ્યોના અંગુલ પ્રમાણને આત્માંગુલ, કહે છે. જીવની સ્વાભાવિક ગતિ શ્રેણિ અનુસાર સીધી હોય છે પરંતુ એક શરીરને છોડી જીવ બીજા શરીરને ધારણ કરવા માટે જ્યારે સમશ્રેણિથી જવા લાગે ત્યારે આનુપૂર્વનામકર્મ જીવને વિશ્રેણિમાં રહેલા તેના નિયત ઉત્પત્તિ સ્થાન પર ખેંચીને લઈ જાય છે. આત્માને ઓળખવાના સાધનને ઇન્દ્રિય કહેવાય. જ્ઞાનનું બાહ્યસાધન તે ઇન્દ્રિય. આત્મા સ્પર્શાદિ કાર્યો નિયોની મદદથી કરે છે તેથી તેને કરણ
પણ કહે છે. - ચડતો કાળ. કાલચક્રનો વૃદ્ધિ પામતો અડધો ભાગ
કે જેમાં જીવોનું આયુષ્ય, ઊંચાઇ, શરીરનું સામર્થ્ય, ધરતીના રસ, કસ આદિ ક્રમશઃ વધતા
રહે તે વર્ધમાનસમય. - દેવો પોતાના મૂળ શરીરને છોડ્યા સિવાય જે
બીજું વૈક્રિય શરીર બનાવે કે અન્ય રૂપો વિકુર્વે તે ઉત્તરવક્રિય. સંયમધર્મની સાધનામાં ઉપયોગી વસ્ત્ર, પાત્ર
આદિ પદાર્થો તે ઉપાધિ. - જીવના અધ્યવસાયની મંદપરિણતિ દ્વારા જ્યાં
ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉપશમ. કર્મસ્થિતિનો પરિપાક થયા પહેલા તપ આદિ દ્વારા કર્મ ઉદયમાં લાવવા તે. ઉત્પત્તિ સમયે તૈજસશરીર વડે કર્મયોગ દ્વારા જીવ જે આહાર ગ્રહણ કરે છે તે ઓજાહાર. પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૫૫
ઉત્તરક્રિયશરીર
ઉપધિ
ઉપશમશ્રેણિ
ઊદીરણા
ઓજાહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org