________________
અમૂર્ત
અલ્પબહુત્વ
અલોક
અવ્યવહારરાશિ
અવગાહના
અવર્ણવાદ
અવસર્પિણીકાલ
અવિરત
અવત
અસ્તિકાય
અસંજ્ઞી
આત્માંગુલ
Jain Education International
જે દ્રવ્યને સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ હોતા નથી તે અર્થાત્ જે ઇંદ્રિયોથી અગ્રાહ્ય છે તે. એક-બીજાની અપેક્ષાએ વધુ-ઓછાપણું.
જ્યાં લોક નથી અર્થાત્ જ્યાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો અભાવ છે તે અલોક. ચૌદ રાજપ્રમાણ લોકની બહાર જે અનંત આકાશ તે અલોકાકાશ.
જે જીવો વ્યવહારની ગણત્રીમાં આવ્યા નથી એટલે કે અનંતકાળથી જે જીવોએ ક્યારેય નિગોદનું સ્થાન છોડ્યું નથી તે અવ્યવહારરાશિના જીવો છે.
દેહમાન, શરીરની ઊંચાઈ.
ગુણવાન મનુષ્યના દોષો બતાવવા, નિંદા કરવી તે.
ઊતરતો કાળ. સમયચક્રનો અડધોભાગ કે જેમાં ધરતીના રસ, કસ, જીવોના શરીરનું બળ, આયુષ્ય આદિ ક્રમશઃ ઘટતા જાય છે તે હીયમાન
સમય.
જેણે હિંસાદિ પાપોનો ત્યાગ કર્યો ન હોય, પાપોથી જે વિરમ્યો ન હોય તે અવિરત. અસંયમ, અવિરતિ. વ્રત / ત્યાગનો અભાવ તે
અવ્રત.
દ્રવ્યોના પ્રદેશોનો સમૂહ. તે પાંચ પ્રકારના છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય.
જે જીવો ને સંજ્ઞા = મન ન હોય તે અસંજ્ઞી. ભરત ઔરવતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ ભિન્ન-ભિન્ન નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org