SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એતલઇ સઘલાઈ સિદ્ધ શેષ જીવ-તાઇ અસંતમઇ ભાગિ જાણિવા. એ ભાગરૂપ સાતમઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉં. અથ ભાવ = સિદ્ધ કેહઇ ભાવિ કઇ ? તે કહઇ છઇ – ભાવ બિહું ભેદે યથા – એક ક્ષાયિકભાવ, બીજઉં પારિણામિકભાવ. 210જે કર્મ-તણઇ ક્ષયિ કરી ઊપનઉ તે ક્ષાયિકભાવ. જીવ નઈ અજીવ-હૂછે આપણા-આપણા સ્વભાવ-નઉં જે પરિણામ તે પરિણામિકભાવ. ક્ષાવિકભાવ તે વલી નવે ભેદે યથા – દાનલબ્ધિ, લાભલબ્ધિ, વીર્યલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, સમ્યક્ત્વ, ચારિત્ર, કેવલજ્ઞાન, કેવલદર્શન રૂપ લવભેદ ક્ષાયિકભાવ-તણાં. તઉ એક નવહભેદમાહિ આદ્ય સાતભેદ મોક્ષાવસ્થા ન હુઇ, તેહ કારણ સૂત્રમાં કહિઉઇ નહીં અનઇ કેવલજ્ઞાન, કેવલદર્શન રૂપ બિ ક્ષાયિકભાવ સિદ્ધ-ઇ હુઇ. તેહ કારણ સૂત્રમાહિ – વંસ-નાને વ્રફુઇ માવે | ઇસિફે કહિતઇ હૂતઇ એહ જિ બિ ભાવ લીધા, ક્ષાયિકભાવના ધુરલ્યા સાત ભાવ તે સૂત્રકારિઇ મુક્યા. બીજઉ પરિણામિકભાવ તે ત્રિદુ ભેદે યથા – ભવ્યભાવ, અભવ્યભાવ, જીવન્તભાવ, એ 20 ત્રિણિઇ ભાવ અનાદિ–અનંત કાલ લગઇ પરિણમિયા છઇ અનઇ ઇસિડ જિ પરિણમ્યા રહિસિઇ. કણહ કાલિ અભવ્ય ફીટી ભવ્યભાવ નહી થાઈ, અનઇ ભવ્ય ફીટી અભવ્ય નહી થાઈ, જીવ ફીટી અજીવ નહી થાઈ અનઇ અજીવ ફીટી જીવત્ત્વ પરિણામિ કહી નહી પરિણમઇ. એતલઇ જે જિસિઇ પરિણામઇ છઇ તે અનાદિ-અનંતકાલ લગઇ તિસિઇ જિ પરિણામ રહિઇસિઇ. તઉ સિદ્ધ-રહદે પારિણામિક ભાવિ ભવ્ય અનઇ અભવ્ય એ બિ ભાવ નથી, પુણ ત્રીજઉ જીવન્ત પરિણામ છઇ. જેહ કારણ મોક્ષ) ગિઆ થિકા જીવન્ત પરિણામ જાઈ નહી, તેહ કારણ સૂત્ર-માહિ કહિઉં – પરિVIમી૩૫ પુOT હો ની મત્ત | પારિણામિક ભાવ-માહિ એક જીવ P1210-2210... ભાવ. પહિલો ક્ષાવિકભાવ તે વલી નવે ભેદે. L2210 . ભાવ, ક્ષાવિકભાવ તે નવભેદે. Pi/211-P2/211ભવ્યભાવ તે કહીઇ – જે જીવ-નઇ ભવ્યપણાનું સ્વરૂપ. અનઇ. અભવ્યભાવ તે કહીઇ – જે જીવ-નઇ અભવ્યપણાનું સ્વરૂપ. અનઇ. જીવસ્વભાવ તે કહીઇ – જે જીવપણાનો ભાવ. એ ત્રિસિદભાવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy