________________
તિમ. કો પૂછઇ – એક સિદ્ધ-થિકલ કેતલા કાલિ બીજઉ સિદ્ધ અવઇ ? ઇસી વિચારણા કરતાં સિદ્ધ-હૂઇ અવનકાલિ અંતર નથી. એહ જિ ઉત્તર દેવઉ. તિમ સ્થિતિ-ક્ષેત્ર-હિ અંતર નથી, જેહ કારણ જિહાં એક સિદ્ધ છઇ તિહાં અનંતા સિદ્ધ છઇ. યત: કવાં –
जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का ।
अन्नुन्नसमोगाढा पुठ्ठा सव्वे अ लोगंते ।। ભાવાર્થ :
જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં ભવનો નાશ થવાથી મુક્ત થયેલાં અનંત સિદ્ધો રહેલાં છે. તેઓ અન્યોન્ય એકબીજાને અવગાહી રહેલાં છે. પણ એકબીજાને સ્પર્શતા નથી અને સિદ્ધો લોકના અંતે રહેલાં છે. બાલાવબોધ :
તેહ કારણ સિદ્ધ સિદ્ધ - હૃઇ ક્ષેત્રિહિં આંતરું કાંઈ નથી. એતલઈ સિદ્ધદૂધ ક્ષેત્ર અનઇ અવન આશ્રયી આંતરઉ કાંઈ નથી. પુણ ઉત્પત્તિ આશ્રયી આંતરઉં છઇ જિ. યથા - જઘન્ય-તઉ એક સમય, ઉત્કૃષ્ટ-તઉં છ માસ. એ છઠ્ઠલ ભેદ મોક્ષ-નઉં. અથ મા –
सव्वजीवाणमणते भागे ते तेसिं दंसणं णाणं ।
खइए भावे पारिणामिए अ पुण होइ जीअत्तं ।।२३।। ભાવાર્થ :
સિદ્ધ જીવોના અનંતમાં ભાગે છે. તેઓના દર્શન અને જ્ઞાન ક્ષાયિકભાવે છે અને જીવતત્ત્વ પારિણામિક ભાવે છે. બાલાવબોધ :
અભવ્ય-થિક અનંત ગુણઇ સિદ્ધ અધિકાઈ હૂતા પુણ નિવારઇ સર્વ જીવ આશ્રયી જોઈઇ તિવારઇ સર્વજીવ-નઇ અનંતમઈ ભાગિ સર્વસિદ્ધ છઇ.
થત ઉત્ત:–
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org