________________
ભાવાર્થ :
સિદ્ધના જીવની સ્પર્શના પોતાની અવગાહના કરતાં અધિક છે. એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંતકાળ છે અને સિદ્ધને પ્રતિપાતના અભાવથી સિદ્ધના જીવોમાં અંતર નથી. બાલાવબોધ :
સિદ્ધની સ્પર્શના કહઇ છ0 – 206સ દિડા = સિદ્ધની સ્પર્શના અધિકરી. શિષ્ય પૂછઇ – સિદ્ધના ક્ષેત્ર નઇ સ્પર્શના-નઉ વિહિરાઉ કિસિઉ? ૩nતે – ક્ષેત્ર તે કહીઇ – જે સિદ્ધને જીવે જેતલઉં આકાશ આત્મપ્રદેશે કરી વ્યાપિઉં હુઇ. અનઇ સ્પર્શના તે કહીઇ – જે સિદ્ધને જીવે જેતલાં ક્ષેત્ર રહિવઇ કરી અવગાહિઆ પૂઠિઇ પાખતીઉં ફિરતુ તાં ઊર્ધ્વ, અધ, તિર્યમ્ જેતલા આકાશપ્રદેશ સ્પર્શી હુઇ તે સ્પર્શના 207 કહઇ. તેહ કારણ ક્ષેત્ર-પાહિઇ સ્પર્શના અધિકેરી છઇ. યથા – જેતલઇ ક્ષેત્ર એક સિદ્ધ અથવા સવે સિદ્ધ રહિયા છઇ, તેહ ક્ષેત્ર-થિકઉં પાખતીઉં 208સહુ 209ગમે એકેકુ આકાશ પ્રદેશ સિદ્ધ સ્પર્શિલે , તેહકારણ સિદ્ધના ક્ષેત્રાવગાહ-થિક સ્પર્શના સવિહુ ગમછે ઇલેકઇ પ્રદેશિઇ અધિકેરી જાણિવી. એ ચઉથઉ ભેદ. અથ મા = " સિદ્ધ વડુક્ય સાચોડતો ! એક સિદ્ધ પહુચ્ચ ભણાઇ આશ્રયી કાલ વિચારીઇ તુ સાદિ-અનંત = આદિ સહિત અનઇ અંતરહિત કહી. પુણ જઈ કિન્ડઇ સવિ હુ સિદ્ધની કાલ વિચારણા કીજઇ તલ અનાદિ-અનંત જાણિવઉં, સર્વ સિદ્ધના કાલની આદિઇ નથી અનઇ અંત નથી. એ પાંચમઉ ભેદ મોક્ષ-ન. મંતર = સિદ્ધ સિદ્ધ-ઇ ક્ષેત્ર આશ્રયી અનઇ ઉત્પત્તિ અવન આશ્રયી આંતરૂ કહઈ છઇ - વડવાયામાવાઝો સિદ્ધાનું અંતર નત્યિ | પ્રતિપાત ભણીઇ અવન. તેહના અભાવ-થિકઉ સિદ્ધ-હૂઇ અવન નથી. જિમ દેવ-રહઇ ચ્યવન અંતર હુઈ
PI/206 .... છઇ ક્ષેત્ર અનિ સ્પર્શના-નઉ વિહરઉ તે કિશું ? યથા - ક્ષેત્ર તે. P1207 ક્ષેત્રસ્પર્શના જાણવી તકે પછઇ તે સિદ્ધની સ્પર્શના કેટલી છઇ ? મહિમા
અધિકેરી કઇ યથા P1208 પાખતીઆ સઘલીએ. Pi209 દિસે એકેકુ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org